
હાલમાં મોગલ માતાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કહેવામા આવે છે કે સુરત શહેરના અંદર પણ મોગલ માતાનું મંદિર આવેલું છે જ્યાં દરેક લોકોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
આપણાં રાજ્ય ગુજરાતનાં અંદર મોગલ માતાના ગણા બધા મંદિરો આવેલા છે જ્યાં દરેક ભક્તોના દુખો માતાજી દૂર કરે છે ભક્તો માતાજી પર પૂરો વિશ્વાસ રખતે ત્યારે તેમના પર કોઈ મુસીબત આવતી નથી અને બધાને માતાજી સુખી બનાવે છે.
હાલમાં આપણે સુરતના પીપોદરામાં માં મોગલનું મંદિર આવેલું છે જ્યાં હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને ગણા બધા લોકોની મનોકામના પૂર્ણ પણ થાય છે.
કહેવામા આવે છે કે માતાજી ભક્તોને જોઈને જ ખુશ થઈ જાય છે આ સાથે માતાના મંદિરમાં એક પણ રૂપિયો સ્વીકારવામાં આવતા નથી આપણે જાણીએ જ છીએ કે કબરાઉમાં મણિધર બાપુ બિરાજમાન છે.
Leave a Reply