
હાલના સમયના અંદર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં તેમના એક સંબંધી FIR દાખલ કરી છે FIR માં લોકેશ ગર્ગે કહ્યું છે કે રાત્રે તેમના પર એક ફોન આવ્યો હતો.
જેમાં તેમણે કહેવામા આવ્યું હતું કે હું ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે વાત કરવા માંગુ છું જ્યારે લોકેશે આ વાતનો ઇનકાર કર્યો ત્યારે બાબાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે હાલમાં અમરસિંગ વિરુધ્ધ આ કેસ દાખલ કર્યો છે.
હાલના સમયના અંદર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ધમકી મળી છે આને લિયાને સંબધી FIR પણ દાખલ કરાવી છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને મારવાની ધમકી આપવામાં આવી છે આ કેસ અમરસિંગના વિરુધ્ધ દાખલ થયો છે.
રાતના સમયના અંદર આ ફોન આવવાના કારણે આ મોટી ધમકી આપવામાં આવી છે હાલના સમયના અંદર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
Leave a Reply