બાપા સિતારામનુ બંડીમાથી પૈસા નીકળવા પાછણનું ચોકાવનારું રહસ્ય આવ્યું સામે, જુઓ ચમત્કારિક કારણ…

બાપા સિતારામનું બંડીમાથી પૈસા નિકળવાનું રહસ્ય આવ્યું સામે
બાપા સિતારામનું બંડીમાથી પૈસા નિકળવાનું રહસ્ય આવ્યું સામે

તમે સંભાળ્યું જ હશે કે બાબા બજરંગદાસ બાપા પાસે અકે ચમત્કારિક બંડી હતી કહેવામા આવે છે કે જ્યારે બાપા પોતાની બંડીમાં હાથ નાખતા ત્યારે તેમાથી પૈસા નીકળતા હતા આજે આપણે આ બંડીનું રહસ્ય જાણવાના છીએ.

ગોહિલવાડ સંતોમાં જેમનું નામ સૌથી પહેલું છે તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે સૌરાષ્ટ્રના તમમા ગામમાં બગદાણામાં આવેલા શ્રમમાં લોકો ખૂબ જ માને છે અને લોકો બજરંગદાસને ખૂબ જ માને છે.

લોકો તેમણે બાપા સીતારામના નામે પણ ઓળખે છે બાપા સિતારામાંને તપસ્યા કરવાની પણ સલાહ આપવામાં આવી હતી જેને લઈને તેઓ તપસ્યા કરવા માટે નીકળી ગયા અને ગણા વર્ષો પછી તેઓ પાછા આવ્યા.

આવી કઠિન તપસ્યાને કારણે બાપા સિતારામને રિદ્ધિસિદ્ધિનો વાસ હતો આના કારણે તેઓની બંડીમાઠી પૈસા નીકળતા હતા બંડીમાથી પૈસા નીકળવા પાછણ બાપા સિતારામનું આ મોટું કારણ છે.Bapa Sitaram’s secret of getting money out of Bandima came to light

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*