
હાલમાં જુનાગઢમાથી ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં ભારતીબાપુએ પોતાની જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું કહેવામા આવે છે કે થોડા દિવસો પહેલા તેના કેટલાક વીડિયો અને ઓડિયો વાયરલ થયા હતા પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ ભારતી બાપુએ ખાડિયા ગામમાં આવેલી પોતાની વાડીમાં પોતાની લાઇસન્સવાળી પિસ્તોલ વડે ગોળી મારી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર વાયરલ વીડિયોના કારણે તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.
તાજેતરમાં તેના કેટલાક ઓડિયો પણ વાયરલ થયા હતા. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે આ તણાવને કારણે તેઓએ આ પગલું ભર્યું છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply