
હાલના સમયના અંદર આયાત્મ્હત્યનાં બનાવો સતત વધી રહ્યા છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના અમદાવાદમાથી સામે આવી છે જેમાં એક મેડિકલ સ્ટુડન્ટએ નદીમાં કૂદીને મૌતને વહાલું કર્યું છે.
કહેવામા આવે છે કે બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વ્યક્તિ અમદાવાદનાં અટલ બ્રીજથી રાતના સમયે કૂદી ગયો હતો આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તપાસ માટે પોહચી ગઈ હતી.
આ બાદ ત્યાં જઈને પોલીસે બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી જ્યારે બે કલાકની શોધખોળ કર્યા બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આત્મહત્યા કરનાર યુવક પરીતસ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર આની અમુક પોસ્ટ શેર કરી હતી.
જેના પરથી જે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે તેવી હિંટ પણ આપી હતી આ પોસ્ટ શેર કર્યા બાદ ગણતરીના જ કલાકમાં યુવકે પોતાના જીવનને ટૂંકાવ્યું હતું.
Leave a Reply