
આપણે જીવનમાં ગણા બધા ભૂવાઓને જોયા છે પરંતુ હાલમાં એક ભુવાનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં ભૂવાએ ગરમ તેલમાં પગ રાખ્યા હતા આ બનાવ હકીકતમાં બનેલો છે.
હલમ ભુવાની આજુબાજુ ગણા બધા લોકો બેસેલા હતા અને બધાની વચ્ચે ભૂવાએ ગરમ તેલમાં પગ મૂક્યા હતા અને આને જોઈને લોકો કહે છે કે ભુવામાં હકીકતમાં માતાજી આવી ગયા હતા.
હાલમાં લોકો આ વિડીયો જોઈને પણ ચોકી ગયા છે જેમાં લોકો કહે છે કે ભુવાને અવતાર આવ્યો હતો આ બાદ તે ધૂણવા લાગે છે અને ગરમ તેલના ધગધગતા પ્રવાહમાં પગ નાખી દે છે.
આ છતાં બ્ન્હુવાને કઈ પણ ઇજા થતી નથી હાલમાં ગણા બધા લોકો ભુવા બનીને લોકોને લૂંટી જાય છે પરંતુ હાલમાં સામે આવેલા વિડિયોથી સ્પષ્ટ થાય છે કે આ ભુવજી હકીકતમાં ભુવા છે.
Leave a Reply