
હાલના સમયના અંદર ફરીથી એક મોટો હાદસો બની ગયો છે જેના અંદર જાણવા માટે છે કે ડભોઇ તાલુકાનાં ચાણોદ ખાતે નર્મદા નદીમાં પોતાના સ્વજન મૃત્યુ બાદ કરવામાં આવતી અસ્થિ વિસર્જનની વિધિમાં વધુ બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે.
આ સાથે કહેવામા આવી રહ્યું છે કે ગોધરાના ભક્તિ નગર વિસ્તારનો એક પરિવાર અસ્થિ વિસર્જન માટે પોહોચ્યા હતા આ બાદ તેઓ નર્મદા નદીમાં સ્નાન કરવા માટે પોહોચ્યા હતા ત્યાં સ્નાન કરતાં કરતાં પરિવારના ત્રણ યુવાનો નદીમાં તણાયા હતા.
આમાથી બે યુવાનોને નદીમાથી બહાર નિકાળવામાં આવ્યા હતા તે પૈકી એક યવનનું અવસાન થઈ ગયું હતું અને બીજા યુવાનનો બચાવ થતાં બંને એમ્બ્યુલન્સ ધ્વાર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નદીમાં લાપતા થયેલા યુવાનના મૃતદેહની ભારે શોધખોળ કરવામાં આવી હતી આ ઘટનામાં બે યુવાનો તણાઇ જતાં અવસાન થઈ ગયું હતું જેમાં એક યુવાનનો અવસાન થયું છે.
Leave a Reply