
સોશિયલ મીડિયાના વધતાં જતાં વ્યાપને લઈને ગણા બધા ફાયદાઓ અને ગેરફાયદાઓ પણ છે જો તેને સારી રીતે ઉપિયોગ કરવામાં આવે તો સોશિયલથી ગણા ફાયદાઓ પણ થાય છે ગણા બધા લોકો સોશિયલ મીડિયાનો ઉપિયોદ ખરાબ રીતે કરે છે.
હાલમાં યુવકનો મોટી બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ ચોકી જશો હાલમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં યુવકોની ટોળી DJ પર ઊભેલી છે જે દરમિયાન એક મોટો હાદસો થાય છે.
DJ પર ચડીને સેલફી લેતા તેઓ અચાનક DJ પરથી નીચે પડી જાય છે DJ ની અચાનક બ્રેક વાગતા DJ પર ઉભેલા લોકો નીચે ઠલવાઇ જાય છે અને લોકોને નીચે પડવાને કારણે ગંભીર ઇજાઓ થાય છે.
જેમથી એક યુવકને વધારે ઇજા થતાં તે પોતાનું ભાન ભૂલી જાય છે અને ત્યાં જ બેહોશ થઈ જાય છે હાલમાં આ સમગ્ર બનાવ મામલે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply