
મિત્રો હાલના સમયમાં સાઉથના અભિનેતાઓ ફિલ્મોમાં તો આગળ વધી જ રહ્યા છે આ સાથે હવે રિયાલીટી શોમાં પણ સાઉથના સુપર સ્ટારો આગળ વધી રહ્યા છે તમને ખબર હશે કે બિગ બોસ બીજી વખતે આવવાવાળો છે આ વખતે પણ બિગ બોસમાં પહેલાના જ હોસ્ટ હશે.
સાઉથના મોટા અભિનેતાને હવે બિગ બોસે એક ઓફર આપી છે આ અભિનેતા બીજું કોઈ નહીં પરંતુ તે કોમેડિયન બ્રહ્માનંદમ છે પરંતુ મિત્રો ખાસ વાત તો એ છે કે અભિનેતા બ્રહ્માનંદમને 5 કરોડ મળતા હોવા છતાં તેમણે આ ઓફરને ઠુકરાવી નાખી છે આ વખતે બિગ બોસમાં મુનવ્વર ફારુકિ પણ જોવા મળશે.
મિત્રો બાકીના કલાકારોને સામાન્ય રીતે એક અથવા બે લાખની ઓફર મળે છે પરંતુ અભિનેતા બ્રહ્માનંદમને એક અઠવાડિયાના 5 કરોડ રૂપિયા મળતા હતા છતાં તેમણે આ ઓફરને ઠુકરાવી નાખી છે કારણકે અભિનેતા બ્રહ્માનંદમ હાલના સમયમાં ફિલ્મના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે.
મિત્રો આ સાથે સાઉથ અભિનેતા બ્રહ્માનંદમની ઘણી ઉમર થઈ ચૂકી છે જ્યારે તેઓ ફિલ્મમાં આવે છે ત્યારે પણ તેઓ એક મોટી ટીમની સાથે આવે છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.
Leave a Reply