
હાલમાં આપે રોલ્સ રોયલસ અને BMW બંને કાર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યારે પણ તમે રસ્તા પર જાઓ છો અને કોઈપણ BMW કાર તમારી પાસેથી પસાર થાય છે ત્યારે તમારી નજર પણ તેના પર પડી જશે જો તમારી પાસે BMW છે તો તમે જ્યારે પસાર થશો ત્યારે લોકોની નજર તમારી કાર પર હશે.
વાસ્તવમાં લક્ઝરી માટે જાણીતી BMW ઘણી લક્ઝરી કાર બનાવે છે જેની કિંમત ઘણી છે પરંતુ તે મજબૂતાઈ અને લક્ઝરીની દ્રષ્ટિએ પણ ઘણી ખાસ છે તમે ઘણી વખત BMW કાર વિશે વાત કરી હશે અને ક્યારેક તેની સરખામણી રોલ્સ રોયસ સાથે કરી હશે.
જે આખી દુનિયામાં લક્ઝરી માટે પણ પ્રખ્યાત છે પરંતુ શું તમે જાણો છો કે આ BMWનું પૂરું નામ શું છે સાથે જ તમને એક વાત જાણીને નવાઈ લાગશે, રોલ્સ રોયસ અને BMW વચ્ચે એક એવું કનેક્શન છે જે બહુ ઓછા લોકો જાણે છે.
તમને જણાવી દઈએ કે પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન તેનું નામ Rapp Motorenwerke હતું જે બાદમાં BMW કરી દેવામાં આવ્યું હતું કંપનીનું હેડક્વાર્ટર જર્મનીના મ્યુનિક શહેરમાં છે તેનો લોગો ચાર સિલિન્ડર એન્જિન જેવો છે. બહુ ઓછા લોકો એ પણ જાણે છે કે લક્ઝરી વાહનો માટે પ્રખ્યાત રોલ્સ રોયસની પેરેન્ટ કંપની BMW પણ છે અને તે તેનો એક ભાગ છે.
જર્મનીથી શરૂઆત કર્યા બાદ હવે કંપની ઘણા દેશોમાં બિઝનેસ કરી રહી છે BMW એ 1937 માં જ વિશ્વની સૌથી ઝડપી મોટરસાઇકલની શોધ કરી હતી, જેની ઝડપ 279 કિમી પ્રતિ કલાક હતી.
Leave a Reply