
આપણે જાણીએ છીએ કે ગણી વખતે સામાન્ય વાતને લઈને પણ લડાઈ થઈ જાય છે અને અંતમાં તેનું પરિણામ સખત આવે છે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે.
ઘટના વિષે જાણ્યા બાદ તમે પણ હચમચી જશો જેમાં જાણવા મળે છે કે તમિલનાડુમાં પાડોશીના કૂતરાને કૂતરો કહેવાનું ખેડૂતને ઘણું મોંઘુ પડ્યું પડોશીઓએ આવી નાની વાત માટે ખેડૂતને મારી નાખ્યો.
વાસ્તવમાં ખેડૂત તેના કૂતરાને લઈને તેના પાડોશીઓ સાથે દરરોજ ઝઘડા કરતો હતો જ્યારે તેણે તેમના કૂતરાને ડોગ કહેવાનું શરૂ કર્યું ત્યારે લડાઈ વધી ગઈ અને ખેડૂતને તેના જીવ સાથે કિંમત ચૂકવવી પડી.
હાલમાં ખેડૂત મિત્રને કૂતરાને કૂતરો કહેવું પણ ભારે પડ્યું છે આ સામાન્ય વટાણા કારણે હાલમાં ખેડૂત મિત્રનો જીવ લેવામાં આવ્યો છે આ ઘટના હાલમાં લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.
Leave a Reply