bollywood

અંબાણીના ફંક્શન માં મફતમાં ડાન્સ કરવા બદલ અક્ષય પર ભડકી ટ્વિંકલ ખન્ના, અક્ષયનો લઇ લીધો ક્લાસ….

ટ્વિંકલ ખન્નાએ અંબાણીના લગ્ન વિશે મોટી વાત કરી છે. ટ્વિંકલે અંબાણીના પ્રી-વેડિંગમાં અક્ષય કુમારના ડાન્સ પર પણ કટાક્ષ કર્યો છે. ટ્વિંકલ હંમેશા તેના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે. મુદ્દો ગમે તે હોય, ટ્વિંકલ પોતાનો અભિપ્રાય આપવામાં શરમાતી નથી. કોઈ બાબત…