
હાલના સામના અંદર ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આર્થિક સંકટના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
પાકિસ્તાનમાં એલપીજીની કિંમત સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ ગઈ છે આર્થિક સંકટ વચ્ચે સતત વધી રહેલી મોંઘવારીએ લોકોને પ્લાસ્ટિકની થેલીઓમાં રાંધણગેસ વેચવા અને ખરીદવાની ફરજ પાડી છે.
અહીં પ્લાસ્ટિકની થેલીઓમાં સંગ્રહિત એલપીજીનું વેચાણ થઈ રહ્યું છે. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આ આડેધડ ચાલી રહ્યું છે.
અહીં એલપીજી સિલિન્ડર ખરીદવાને બદલે લોકો પ્લાસ્ટિકની નાની કોથળીઓમાં થોડો ગેસ ભરીને ખોરાક રાંધવાની ફરજ પાડે છે હાલમાં પાકિસ્તાનમાથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
Leave a Reply