
આપણે જાણીએ છીએ કે હાલના સમયના અંદર બીજેપી તરફી ચુનાવ લડી રહેલા રિવાબા જાડેજાના પત્ની છે હાલમાં તેમની જીત પર રવીન્દ્ર જાડેજાએ મોટું બયાન આપ્યું છે.
ઉત્તર જામનગરમાંથી કોઈ અનુભવ ન હોવા છતાં રીવાબાએ પોતાનો ઝંડો ફરકાવ્યો છે રિવાબાની જીતથી તેમના પતિ રવિન્દ્ર જાડેજા ખુશ છે. તેણે સૌથી પહેલા રીવાબાને તેની જીત પર અભિનંદન પાઠવ્યા છે.
રિવાબાને અભિનંદન આપવાની સાથે રવિન્દ્રએ ઉત્તર જામનગરની જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો છે રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને કહ્યું કે- હેલો ધારાસભ્ય તમે આના હકદાર માલિક છો જામનગરની જનતાનો વિજય થયો છે.
હું મારા હૃદયના તળિયેથી તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું આશાપુરાને અનુરોધ છે કે જામનગરના કામો ખૂબ સારા બનશે જય માતાજી.
Leave a Reply