
હાલના સમયના અંદર ક્રિકેટર શુભમન ગિલની બહેનના કેટલાક ફોટા સામે આવ્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર શુભમન ગિલની બહેન શાહનીલ ગીલે તાજેતરમાં તેના મિત્રો સાથે તેની આઉટિંગની તસવીરો અને વીડિયો શેર કર્યા છે.
શાહનીલ ગીલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો હવે વાયરલ થઈ રહી છે આ તસવીરોમાં શાહનીલ ગિલ બ્લેક ક્રોપ ટોપ અને હોટ મીની સ્કર્ટ પહેરેલી જોવા મળે છે આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે આ તસવીરોમાં શાહનીલ ગિલ તેના મિત્રો સાથે જોવા મળી શકે છે.
શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચે બ્રેકઅપની અફવા હોવા છતાં સારા શાહનીલને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે શાહનીલની આ તસવીરો પર સારા તેંડુલકરે કોમેન્ટ પણ કરી છે.
સોશિયલ મીડિયા પર શાહનીલની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ વધી રહ્યા છે કારણ કે તે શુભમન ગિલની બહેન છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply