
હાલના સમયના અંદર ભિખારી મહિલા પાસે કરોડો રૂપિયા મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી રોડ કિનારે ભીખ માંગતી મહિલાની ધરપકડ કરીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી મહિલા પાસેથી મોટી રકમની રોકડ મળી આવી છે.
એટલું જ નહીં તેની પાસેથી એક લક્ઝરી કાર પણ મળી આવી છે. મામલો સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીનો છે હાલમાં જ અબુ ધાબી પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે તેની પાસેથી એક લક્ઝરી કાર અને ઘણી રોકડ મળી આવી છે.
પકડાયેલી મહિલા રોજ અલગ-અલગ જગ્યાએ ભીખ માંગતી હતી અને પછી પોતાની લક્ઝરી કારમાં ઘરે પરત ફરતી હતી આવું ઘણા વર્ષોથી ચાલતું હતું. પરંતુ એક દિવસ એક વ્યક્તિને તેના પર શંકા ગઈ. તેણે સ્ત્રીને વિનંતી કરી.
તેણે તેની દેખરેખ શરૂ કરી બાદમાં મહિલાનો પર્દાફાશ થયો હતો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો સર્ચ દરમિયાન પોલીસને તેના ઘરમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા.એવું કહેવામાં આવ્યું હતું.
કે જ્યારે મહિલાને ભીખ માંગવા માટે દૂર સુધી જવું પડતું હતું ત્યારે તેણે કારનો ઉપયોગ કર્યો હતો બાકીનો સમય તે કાર પાર્કિંગમાં પાર્ક કરતી રહેતી હાલ મહિલા સામે કાર્યવાહી કરીને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
Leave a Reply