
આપણે જાણીએ છીએ કે ગણી વખતે એવી ઘટનાઓ બની જાય છે કે જેને યકીન કરવી મુશ્કેલ બને છે હાલમાં ભેસે પોતાના નામે એક મોટો રેકોર્ડ બનાવો છે જેની ચર્ચા આજે લોકો વચ્ચે બની છે.
આ સાથે કહેવામા આવે છે કે ભેસને સરકાર તરફથી પણ એવોર્ડ મળ્યો છે કહેવામા આવે છે કે હાલમાં ભેસે 33.8 લિટર દૂધ આપીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડે પણ હાલમાં આને લઈને સર્ટિફિકેટ આપ્યું છે સામાન્ય રીતે ગણા બધા એવા પશુઓ હોય છે કે જેઓ પણ જીવનમાં મોટા મોટા કામો કરો રેકોર્ડ પોતાના નામે હાસિલ કરે છે.
ત્યારે હાલમાં વધુ એક વખતે ભેસે એક દિવસમાં દૂધ આપીએ આ રેકોર્ડ હાસિલ કર્યો છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply