
હાલમાં પાકિસ્તાનનાં હાલત ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે હાલમાં આખા દેશની અર્થવ્યવસ્થા કંગાળ બની ગઈ છે વસ્તુઓ એતલી બધી મોઘી થઈ ગઈ છે કે લોકોને હાલમાં ખાવાના પણ ફાંફા છે.
આ સાથે લોકોને બે ટાઈમની રોટી પણ નસીબ થતી નથી હાલમાં પાકિસ્તાનમાં 20 કિલો લોટનો ભાવ 3100 રૂપિયા સુધી પોહચી ગયો છે પાકિસ્તાનમાં લોટને લઈને હાહાકાર મચી ગયો છે.
હાલમાં લોટની કિમત પાકિસ્તાનમાં 5000 સુધી પણ પોહચી શકે છે પાકિસ્તાનમાં બજરમાથી લોટ ખરીદવો મોઘો પડે છે હાલમાં સરકાર તરફથી આખા દેશમાં લોટ વેચવામાં આવી રહ્યો છે.
આને લેવા માટે પણ લોકોની પાળાપળી થઈ રહી છે આ પાળાપળીમાં એક વ્યક્તિનું અવસાન પણ થઈ ગયું હતું હાલમાં પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
Leave a Reply