
કલર્સ ચેનલ પર પ્રસારિત થતા શનિ રવિ ના શોમાં બિગ બોસ પછી જો કોઈ સૌથી વધારે જીવતો શો હોય તો એ છે ખતરો કે ખિલાડી. આ શો મા અલગ અલગ પ્રાણીઓ અને અલગ અલગ સાધનો સાથે ખેલાડીએ સ્ટંટ કરવાનો હોય છે 21 જુલાઈ 2008ના વર્ષથી શરૂ થયેલો આ શો આજે પણ દર્શકોનું મનોરંજન કરી રહ્યો.
હાલમાં જ આ શોની 12મી સીઝન શરૂ થવા જઇ રહી છે એવામાં આ શોમા ભાગ લેનાર કન્ટેસ્ટન્ટ અને શોની ઑફર નકારી દેનાર કેટલાક સેલિબ્રિટીના નામ સામે આવ્યા છે રિપોર્ટ અનુસાર શોની આવનારી સીઝનમા ટીકટોક સ્ટાર્સ ફૈઝલ લોકઅપ રિયાલિટી શો વિજેતા મુનવ્વર ફારુકી રૂબિના મોહિત મલિક તુષાર કાલિયા જેવા બોલીવુડ અને ટીવી સેલિબ્રિટી જોવા મળવાના છે.
તો બીજી તરફ કેટલાક એવા સેલિબ્રિટી અંગે વાત કરીએ જેને આ શોની ઑફર ઠુકરાવી છે તો શહેનાઝ ગિલ,દિવ્યા અગ્રવાલ શોએબ મલિક અને દીપિકા કક્કડ સાથે ઉર્ફી જાવેદ નો સમાવેશ થાય છે ખબર પ્રમાણે શહેનાઝ ગિલે પોતાના ડરને કારણે આ શોની ઓફરનો અસ્વીકાર કર્યો છે.
તો હંમેશા પોતાના કપડાંના કારણે સોશીયલ મીડીયા પર ચર્ચાનો વિષય બનતી ઉર્ફી જાવેદનું કહેવું છે કે પૈસા માટે તે આટલું જોખમ નહિ લેતો ટીવી કલાકાર સિદ્ધાર્થનું કહેવું છે કે તે આ વર્ષે શોમા જોવા નહિ મળે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply