
પઠાણ ફિલ્મના વિવાદ વચ્ચે હાલમાં દિપીકા માલામાલ થઈ હોવાનું સામે આવ્યું છે હાલમાં અભિનેત્રી દિપીકા પાદુકોણ પઠાણ ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચામાં છે હાલમાં શાહરુખ ખાન અને અભિનેત્રી દિપીકા પાદુકોણ આ ફિલ્મનુ શૂટિંગ ખૂબ જ ઉત્સાહની સાથે કરે છે.
હાલમાં પઠાણ ફિલ્મના રીલીઝ પહેલા જ દિપીકાએ 117 કરોડ રૂપિયાની કમાણી કરી છે દિપીકા શાહરુખ ખાન સિવાય બીજી એક ફિલ્મમાં અભિનેતા પ્રભાસ સાથે જોવા મળશે.
હાલમાં પ્રભાસ સાથે દિપીકા પ્રોજેકટમાં જોવા મળશે હવે આ વચ્ચે એક મોટી ખબર સામે આવી રહી છે કે ફિલ્મના રાઇટ્સ વેચીને મોટી રકમની કમાણી કરી છે આ ફિલ્મના રાઇટ્સ આંધ્ર્પ્રદેશમા 100 કરોડમાં વેચાઈ શકે છે.
આ સાથે આ ફિલ્મને નિજામમાં રીલીઝ કરવામાં માટે 17 કરોડ લીધા છે હાલમાં આ રીતે દિપીકાએ ફિલ્મના રીલીઝ પહેલા 117 કરોડની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે હાલમાં આના વિષે કોઈ ઓફિશિયલ જાણકારી સે આવી નથી.
Leave a Reply