
હાલમાં અભિનેત્રી દિપીકા અને રણબીરની કેટલીક તસ્વીરો સામે આવી છે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના સૌથી પ્રિય કપલમાંથી એક છે બંનેના જીવન વિશે જાણવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક છે તાજેતરમાં અભિનેત્રીનો જન્મદિવસ મનાવીને કપલ મુંબઈ પરત ફર્યું હતું.
જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં રામલીલા ફેમ સિતારાઓને સફેદ રંગમાં જોડતા જોઈ શકાય છે બાજીરાવ મસ્તાની ફેમ કપલ રવિવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. આ દરમિયાન બંને હાથ પકડીને હસતા હસતા કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા.
દરમિયાન પાપારાઝીએ પણ છપાક ફેમ અભિનેત્રીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. જ્યારે ક્લિક કરવામાં આવ્યું ત્યારે બંને એરપોર્ટની બહાર નીકળી રહ્યા હતા વરિન્દર ચાવલાએ આનો એક વીડિયો શેર કર્યો છે જેમાં કપલની આ ક્યૂટ મોમેન્ટ જોઈ શકાય છે.
જ્યારે બેફિક્રે ફેમ અભિનેતા સફેદ ટી-શર્ટ અને ડેનિમ શોર્ટ્સમાં સજ્જ હતો અને તેણે શાનદાર કેપ અને સનગ્લાસ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો હતો, ત્યારે અભિનેત્રી સફેદ ડ્રેસમાં સુંદર દેખાતી હતી.
Leave a Reply