
દોસ્તો બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકીને પોતાની પત્ની એ એટલા પરેશાન કરી દીધા છે કે હવે તેમણે પોતાનો કરોડો રૂપિયાનો નવાબ બંગલો છોડી દિધો છે પોતાનો બંગલો છોડીને નવાઝ હાલ હોટલમાં રહે છે.
હાલમાં જ ફરી એકવાર નવાઝના ઘરેલુ જીવનમાં વિખવાદ ખુલ્લેઆમ રસ્તા પર જોવા મળ્યો હતો હકીકતમાં તાજેતરમાં જ આલિયા અને નવાઝની માતા મેહરુનિસા વચ્ચે પ્રોપર્ટીને લઈને વિવાદ જોવા મળ્યો હતો.
લાગે છે કે નવાઝુદ્દીન સિદ્દીકીના ઘરની પરેશાનીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી તાજેતરમાં જ નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા અને માતા મેહરુનિસા વચ્ચે પ્રોપર્ટીને લઈને વિવાદ શરૂ થયો છે.
નવાઝુદ્દીનની માતા મેહરુનિસા સિદ્દીકીએ તાજેતરમાં જ અભિનેતાની પત્ની ઝૈનબ ઉર્ફે આલિયા સામે બળજબરીથી ઘરમાં ઘૂસવા બદલ કેસ દાખલ કર્યો હતો.
દરમિયાન, નવાઝુદ્દીન સિદ્દીકીની માતાએ આરોપ લગાવ્યો છે કે આલિયા નવાઝની કાયદેસરની પત્ની નથી જ્યારે આલિયાએ કાનૂની માર્ગ અપનાવ્યો છે અને ફરિયાદ કરી છે કે નવાઝ અને તેનો પરિવાર તેને ખાવાનું પણ નથી આપી રહ્યું.
Leave a Reply