
આ જગતમાં પ્રેમની પરિભાષા કટલાક લોકો જ સમજી શકે છે આજે આપણે એક એવી પ્રેમ કહાની વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જેને જાણીને લાગશે કે આ પ્રેમ કહાની માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ હકીકતમાં પણ બને છે.
આજે આપણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલા બહાવીર સિહ અને રિનલ બાની પ્રેમ કહાની વિષે વાત કરવના છીએ સગાઈ બાદ રિનલ બાએ બંને પગ ગુમાવ્યા હતા જેના કરાએ સગાઈ તૂટવાને આરે આવી હતી.
પરંતુ મહાવીર સિહે એવો નિર્ણય લીધો જેનાથી તેણે બધાનું દિલ જીતી લીધું હતું બે પગ ગુમાવ્યા છતાં મહાવીર સિહે યુવકે જીવનના આખરી દમ સુધી સાથ નિભાવવાનો નિર્ણય લીધો હતો આ સાથે યુવકે કોર્ટ મેરેજ કર્યા હતા.
હાલમાં મહાવીરના આવા નિર્ણયના કારણે લોકો તેની વાહ વાહ કરી રહ્યા છે અને કોમેન્ટ બોક્સમાં તેણે અભિનંદન પણ પાઠવી રહ્યા છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જાણવો.
Leave a Reply