
આપણે જાણીએ છીએ કે ખજુર ભાઈની સાથે ગણા બધા લોકો કામ કરે છે ત્યારે હાલમાં આને લઈને દેવલ મકવાણા નામના વ્યક્તિ ચર્ચામાં આવ્યા છે જેમને ખજૂર ભાઈની ગાડીમાં ન કરવાનું કામ કર્યું છે.
કહેવામા આવે છે કે જ્યારે ખજૂર ભાઇનું ગાડીમાં દેવલ મકવાણાને બેસાડવામાં આવ્યા ત્યારે ખજૂર ભાઇનું મોટું નુકસાન થઈ ગયું હતું જ્યારે દેવલ મકવાણા ગાડીમાં બેસ્યા ત્યારે ગાડીનું ટાયર પંચર થઈ ગયું હતું.
ગાડીનું ટાયર પંચર થવાને કારણે દેવલ મકવાણાને ચાલીને જવાના વારા આવ્યા હતા આ બાદ તેમણે સમગ્ર હકીકત જણાવતા કહ્યું કે હું જ્યાં બેઠો હતો ત્યાની નીચેનું ટાયર પંચર થઈ ગયું હતું.
આના કારણે હાલમાં ચાલીને જવાના વારા આવ્યા છે આટલું બોલતા બોલતા તો દેવલ મકવાણા થકી ગયા હતા આ બાદમાં તેમનં એકો ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા.
Leave a Reply