
હાલમાં ખજૂરભાઈની ટીમમાં કામ કરતાં દેવલ મકવાણાએ LED ટીવી ઘરમાં રહેતા 9 બાળકોને લગાવી આપી હતી હાલમાં ખજૂરભાઈની ટીમમાં કાર કરતાં દેવલ મકવાણા જે રાજકોટના રહેવાસી તેઓએ LED ટીવીને ગિફ્ટ કરી છે.
હાલમાં બાળકોને ટાઈમ પસાર કરવા માટે દેવલ મકવાણાએ તેમણે LED ટીવી લગાવી આપી છે હાલમાં બાળકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દેવલ મકવાણાએ LED ટીવી લગાવી આપી છે જેના કારણે બાળકો રાજી રાજી થઈ ગયા હતા.
હાલમાં બાળકો ટીવીના કારણે અવનવાં ખેલો વગરે ધાર્મિક બાબતો સાંભળી શકે છે આ જોઈને ખજૂરભાઈએ પણ ગર્વ અનુભવ્યું છે તેમના કહેવાથી નહીં પરંતુ તેમના ટીમના લોકોએ પોતાની જવાબદારી સમજીને હાલમાં બાળકો માટે ટીવી લગાવી મોટો ઉપકાર કર્યો છે.
ટીવી લગાવ્યા બાદ દેવલ મકવાણા બાળકો સાથે બેસીને ટીવી જોવાની મજા માણતા હતા દેવલ મકવાણા અને મહેશ દાદા જેવા લોકોનો હાલમાં ખજૂરભાઈને મોટો સાથ મળે છે ટીવી દેવલ મકવાણાએ બાળકોને મોજ કરવી છે.
Leave a Reply