
નમસ્કાર દોસ્તો ગુજરાતનાં લોકપ્રિય સાહિત્યકાર દેવાયત ખવડ ફરીથી વિવાદમાં સંપડાયા છે જે બાદ પોલીસ તેમના ઘરે તપાસ કરવા જતાં તેમના ઘરે તાળું જોવા મળ્યું હતું.
હકીકતમાં દેવાયત ખવડે રાજકોટના એક ચોક નજીક મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર પ્રહાર કર્યો હતો અને હુમલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ચોપડે ગુણો નોંધ્યો હતો જે બાદ તપાસ માટે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી પણ ત્યાં તાળું જોવા મળ્યું હતું.
હાલમાં મયુરસિંહ રાણા ની માંનું બયાન સામે આવ્યું છે તેમા કહ્યું કે મારા દિકરા અને દેવાયત ખવડ વચ્ચે થોડા ટાઈમ પહેલા બોલાચાલી થઈ હતી અને તેનું સમાધાન કરવા બધાને જાણ કરી હતી પણ કોઈને સાથ નહતો આપ્યો પછી પાછળથી ઘા કર્યો.
ખબર પણ ન હતી કે તેઓ તેની ગાડી પાછળ ગોઠવાય ગયા હતા અને નંબર પ્લેટ વગરની ગાડીઓ હતી હથિયાર પણ એમાં હતા એ એની ગાડીમાં બેસવા ગયો એવામાં પાછળથી ઘા કર્યો હતો એ એકલો જ હતો અને આ બધુ ષડયંત્ર આગળથી જ કરેલું છે.
તો દોસ્તો આ અંગે તમારો શું અભિપ્રાય છે અમને જરૂર જણાવો નોંધ આ માહિતી ચોક્કસ મીડિયા અહેવાલોના આધારે લખી છે એટલે અમે કેટલી સ્પષ્ટ કે કેટલી ખોટી એની કોઈ પુષ્ટિ અમે કરતા નથી.
Leave a Reply