
આને જાણીએ છીએ કે દેવાયત ખવડ હુમલો કર્યા બાદ 2 દિવસ પહેલા પોલીસ સમક્ષ હાજર થયા છે અને હાલમાં તેમણે અનેક ખુલાસાઓ કર્યા છે.
દેવાયત ખવાડે કહ્યું છે કે આ બનાવના આગલા દિવસે તેમના ગેરેજમાં કામ કરતાં કિશન દિલિપ ભાઈ કુંભાર મારફતે અનિલ નામના વ્યક્તિ પાસેથી સિફર કાર વેચાતી લીધી હતી.
આ બાદ બનાવના દિવસે કાયમી ડ્રાઈવર હરેશ ઉર્ફે કાનો દેવરાજ ભાઈ રબારી ઉમર 38 વર્ષ અને કિશન કુંભાર વાડિયા સાથે ગાડીની ટેસ્ટિંગ ડ્રાઈવ લેવા માટે સરવેસર ચોક પાસેથી નીકળ્યા હતા.
જ્યારે આ બનાવ બન્યો ત્યાથી પસાર થતાં હતા ત્યારે મયુર સિહ રાણાને જોઈ જતાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલા વખતે ઉપિયોગમાં દેખાયેલી સ્વિફ્ટ કારણો નંબર પ્લેટ ન હતો જ્યારે દેવયતે આ ગાડી લીધી ત્યારે તેમાં નંબર પ્લેટ ન હતી આ સાથે ગાડીમાં બે પાઇપ પણ પડેલા હતા.
Leave a Reply