
હાલના સમયના અંદર દેવાયત ખવડને લઈને મામલો બન્યો છે હવે આ મામલે અનેક પ્રકારના ખુલાસાઓ થઈ રહ્યા છે જેમાં હાલમાં તેમનું કોલ રોકોડિંગ વાઇરલ થયું છે.
હાલમાં દેવાયત ખવડ કોઈ દિપક નામના વ્યક્તિ સાથે વાત કરતાં કહે છે કે મને ખબર છે કે ગણા બધા લોકો મારા વિરોધમાં હોય છે આને લઈને દિપક ભાઈ સામે જણાવે છે કે સમાજ આપણાં પાસેથી ગણી આશાઓ રાખે છે.
આપણે તેમની આશાઓ પર ખરા ન ઊતરીએ તો ગણા બધા લોકોને દુખ લાગે છે આ સાથે આગળ જણાવ્યુ કે જે લોકોએ ફોન કર્યો છે તે લોકોએ આશાએથી ફોન કર્યો છે અને સમાજના લોકો આશા પણ રાખે છે.
આ સાથે દેવાયત ખવડે જણાવ્યુ કે હું અમદાવાદથી આવું છું એ પહેલા તમે નીકળો આ દરમિયાન ગાડીમાં ઓડિયો શરૂ થઈ ગયા હતા આ પછી હું કહ્યું કે હું મિટિંગમાં આવતો નથી આને લઈને દિપક નામના વ્યક્તિએ જણાવ્યુ કે આને લઈને થોડા ક મોડા પડ્યા જો જે તમારી ભૂલ છે.
આ સાથે આગળ જણાવ્યુ કે એવી ચર્ચા થાય છે કે દેવાયત ખવડને સમાજથી બહાર મૂકવા જોઈએ આને લઈને ગણા વડીલોએ સલાહ પણ આપી હતી દિપક ભાઈએ આગળ વાત કરતાં જણાવ્યુ કે આપણે જાહેર જીવન જીવનારા લોકો છીએ.
આપણે સમાજને હૂંફ આપવી જોઈએ આ સાથે દેવાયત ખવડે આગળ જણાવ્યુ કે આપણાં ખાખી દરબાર શરાબ પીને બેફામ થઈને બોલ્યા હતા આ ઓડિયો પણ વાઇરલ કર્યો હતો અને આ ઓડિયો દરેક જગ્યાએ વાઇરલ થયો હતો.
આ સાથે દિપક ભાઈએ જણાવ્યુ કે દરેક લોકો આપની સાથે હોય તેવું બનતું નથી આ બાદ તેમણે જણાવ્યુ કે આપણે તેમના કારણે બધા લોકોને દુખી ન કરવા જોઈએ આ બાદ તેમણે જણાવ્યુ હતું કે હું જાહેરમાં બોલું છું કે હું વ્યાજતિનો વુરોધ કરું છે તમને જણાવી દઈએ કે આ કોલ રેકોડિંગ 1 વર્ષ જૂનું છે.
Leave a Reply