
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની એક્ટિંગ કરિયરની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે દિશા પટણી લાંબા સમયથી બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફને ડેટ કરી રહી હતી જો કે આ બંને સ્ટાર્સે પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી જ્યારે દિશા પટણી ઘણીવાર ટાઇગર શ્રોફના પરિવાર સાથે જોવા મળી હતી.
ગયા જુલાઈમાં સમાચાર આવ્યા હતા કે દિશા પટણી અને ટાઈગર શ્રોફનું બ્રેકઅપ થઈ ગયું છે હવે દિશા પટણી એક એવા વ્યક્તિ સાથે જોવા મળી રહી છે જે તેનો બોયફ્રેન્ડ હોવાનું કહેવાય છે જો કે આમાં કેટલું સત્ય છે તે બહાર આવ્યું નથી પરંતુ દિશા પટણી ફરીથી આ વ્યક્તિ સાથે જોવા મળી છે.
દિશા પટની રવિવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળી હતી પાપારાઝીએ દિશા પટનીને રેસ્ટોરન્ટની બહાર પોતાના કેમેરામાં કેદ કરી છે દિશા પટની રેસ્ટોરન્ટની બહાર એકલી જોવા મળી નથી.
દિશા પટણીની સાથે તેનો કથિત બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિક પણ હતો દિશા પટની અને એલેક્ઝાંડર એલેક્સ ઈલિકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિક અને દિશા પટની આ પહેલા પણ સાથે જોવા મળી ચૂક્યા છે દિશા પટની અને એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિકના અફેરના સમાચાર આવતા રહે છે.
જો કે, દિશા પટણી અને એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિકે હજી સુધી આ વિશે વાત કરી નથી દિશા પટણી અને એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિક તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી એકબીજા સાથે ફોટા અને વીડિયો શેર કરતા રહે છે બંનેનું સારું બોન્ડિંગ જોવા મળે છે.
Leave a Reply