શોર્ટ્સ પહેરેલી જ્હાન્વી કપૂરના બે પગ વચ્ચે કૂતરો ચોંટી ગયો, કરવા લાગ્યો આવી હરકત, બૂમો પડાવી…

Dog clings to Jhanvi Kapoor's legs wearing shorts

બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર પેટ કવર છે. ખાસ કરીને આ અભિનેત્રીને શ્વાન ખૂબ જ પસંદ છે જ્હાનવી કપૂરનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેના પર તેના ફેન્સ ઘણો પ્રેમ વરસાવતા જોવા મળે છે.

સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્હાન્વી કપૂર કૂતરા સાથે ખૂબ જ ખુશીથી રમતી જોવા મળી રહી છે આ વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ ફની અંદાજમાં જોવા મળી રહી છે.

આ નાનકડી વિડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન પાલતુ કૂતરો જ્હાન્વી કપૂરના પગ સાથે ચોંટી ગયો છે અને તે જમીન પર પડી છે. આ દરમિયાન જ્હાન્વીને ખૂબ ગલીપચી થઈ રહી છે અને તે હસવાની સાથે કૂતરાને હટાવવાનો પ્રયાસ કરી રહી છે.

જ્હાન્વી કપૂરની આ ક્યૂટ સ્ટાઈલ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેનો આ વીડિયો વારંવાર ચલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની બોલ્ડ અને સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

જ્હાન્વી કપૂરનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ સાથે જ જાહ્નવી કપૂરના ફેશન એક્સપેરિમેન્ટની પણ બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*