દહેજની માંગ પૂરી ન થવાને કારણે ગાડી લઈને જતી કારે કચડી નાખ્યા લોકોને, સિક્યુરિટી પર ચડી ગઈ આખી કાર જે બાદ…

દહેજની માંગ પૂરી ન થવાને કારણે ગાડી લઈને જતી કારે કચડી નાખ્યા લોકોને
દહેજની માંગ પૂરી ન થવાને કારણે ગાડી લઈને જતી કારે કચડી નાખ્યા લોકોને

હાલના સમયના અંદર ગાજિયાબાદનો એક CCTV સામે આવ્યો છે જેમાં સોસાઇટીની બહાર આવતી ફોરવ્હીલર કાર સામે જે પણ કઈ આવે છે તેને કચડી નાખે છે હાલમાં બાઇક લઈને જતાં બે વ્યક્તિઓ પર આ ગાડી ચડી ગઈ હતી.

જે જોઈને આજુબાજુના લોકો વ્યક્તિની મદદ માટે આવે છે જ્યાં વ્યક્તિને ખાસ કઈ ઇજાઓ થઈ નથી બાઇકની ટકકરના કારણે આજુબાજુમાં ઉભેલા લોકો પણ નીચે પડી જાય છે અને ગાડીને જોતાં જ રહી જાય છે.

કહેવામા આવે છે કે દહેજની માંગ પૂરી ન થવાને કારણે સાસરિયાના લોકો સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેમની ગાડી પર પણ હમલો કરવામાં આવ્યો હતો જ્યારે સામેના લોકો જ્યારે જીવ બચાવીને ભાગી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો તેજ રફતારમાં જતી ગાડી નીચે આવી ગયા હતા.

આ હાદસામાં આવનારા લોકોને છાતીમાં અને પગે કેટલીક ઇજાઓ થઈ છે હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*