
અમદાવાદમા સાયબાગ વિસ્તારમાં ગિરધરનાગર પાસે ગ્રીન ફ્લેટમાં સાતમા માળે ભીષણ આગ લાગી હતી મકાનમાં લાગેલી આગના કારણે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેટની 15 ગાડીઓ ઘટના સ્થળે પોહોચી હતી.
ઘરમાં રહેલા ચાર સભ્યોમાથી ત્રણ લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા જ્યારે એક તરૂણીનું અંદર ફસાઈ જવાને કારણે ભીષણ આગમાં બળીને ખાક થઈ ગઈ હતી.
હાલમાં તરૂણીને ખરાબ હાલતમાં બહાર નિકાળવામાં આવી હતી જ્યાં તેનું ગંભીર રીતે દાજી જવાને કારણે દુખદ અવસાન થઈ ગયું હતું હાલમાં આ સમગ્ર ઘટના ગિજર ફાટવાને કારણે બની હતી.
આ સમગ્ર ઘટનાને કારણે આખી બિલ્ડિંગમાં હોબાળો મચી ગયો હતો હાલમાં આ ઘટના આજે સવારે જ બની હતી તેવું કહેવામાં આવે છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply