
આપણે જાણીએ છીએ કે હાલના સમયન અંદર બૉલીવુડ કલાકાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સ્ટારડમ એન્જોય કરે છે.
ન્યાસા ઘણીવાર સોશિયલ મીડિયા પર ફોટા અને તેની ફેશન સેન્સ વડે લોકોના દિલ જીતી લે છે. તમને જણાવી દઈએ કે પહેલા ન્યાસા દેવગન તેની માતા કાજોલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેન્ડલ કરતી હતી.
જોકે હવે ન્યાસાએ કાજોલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેન્ડલ કરવાનું બંધ કરી દીધું છે કાજોલ કહે છે કે જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવ્યું ત્યારે તેની પુત્રી તસવીરોથી લઈને.
કેપ્શન સુધીની દરેક વસ્તુ પસંદ કરતી હતી પરંતુ બે મહિના પછી ન્યાસાએ તેમ કરવાનું બંધ કરી દીધું આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply