
રાજકોટ અમદાવાદ હાઇવે પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે જ્યાં એક કાર પર ડમ્પર પડતાં કારના ચૂરેચૂરા થઈ ગયા હતા આ સાથે કારમાં સવારા સસરા જમાઈના ઘટના સ્થળે જ અવસાન થઈ ગયા હતા.
જ્યારે બીજા બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા તેમણે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે કહેવામા આવે છે કે ક્રેનની મદદથી કર્મા ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે આના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગઈ હતી.
24 કલાક સુધી સતત હાઇવે પર ધમધમતા હાઇવે પર ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા આજે સવારે ચોટીલા અને સાઇલા વચ્ચે વાણિકા ગામના પાસેથી પસાર થઈ રહેલી કાર પર ડમ્પર પડવાને કારણે આ ઘટના બની હતી.
કારમાં સવાર ચાર લોકોમાથી સસરા જમાઈના મૌત થયા હતા જ્યારે બીજા બે લોકોને સારવાર અર્થે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply