
હાલમાં ઉત્તરપરદેશની રાજધાની લખનઉમાથી હલાવી નાખે તેવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક લગ્ન સમારોહમાં એવી ઘટના બની હતી કે જેના વિષે જાણીને તમે પણ હેરાન રહી જશો.
કહેવામા આવે છે કે વરરાજા વારમાલા પહેરાવતી વખતે દુલ્હન અચાનક જમીન પર ઢળી પડી હતી આ દરમિયાન તેનું દુખદ અવસાન થઈ ગયું હતું આ દુલ્હન ચક્કર ખાઈને નીચે પડી ગઈ હતી.
દુલ્હનના આવા નિધન બાર આખા પરિવારમાં દુખનો માહોલ છવાઈ ગયો હતો પરિવારને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કર્યા વિના જ અંતિમ સંસ્કાર કરી લીધા હતા.
શિવાંગીના આવા અવસનના કારણે આખા પરિવારના દુખની લાગણી પ્રસરી ગઈ છે ગામના લોકોનું કહેવું છે કે શિવાંગીનું અવસાન હાર્ટ એટેકના કારણે થયું હતું આ સમગ્ર ઘટના વરમાલા પહેરાવતા સમયે બની હતી.
Leave a Reply