
હાલમાં તુર્કી શહેરમાં આવેલા ભૂકંપના કારણે ગણા બધા લોકોના નિધન થઈ ગયા છે હિમાચલ પ્રદેશમાં પણ તુર્કી જેવો ભૂકંપ આવ્યો છે આ ધરતીકંપ 4 એપ્રિલ 1905 ના રોજ આવ્યો હતો અને દાવો કરવામાં આવે છે કે તે દરમિયાન કાંગડાની જમીન રિક્ટર સ્કેલ પર 7.8 ની તીવ્રતા સાથે ધ્રૂજી ગઈ હતી.
આ સાથે જિલ્લો સંપૂર્ણપણે તબાહ થઈ ગયો હતો 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ સિવાય વર્ષ 1975માં કિન્નૌરમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ સિવાય વર્ષ 1906માં 28 ફેબ્રુઆરીએ કુલ્લુમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
જો આજના સમયમાં આવો જ ભૂકંપ આવે તો નુકસાન 50 ગણું વધી જાય હિમાચલ પ્રદેશમાં તે ભૂકંપના સંદર્ભમાં ખૂબ જ સંવેદનશીલ ઝોનમાં આવે છે. ભૂકંપની દૃષ્ટિએ હિમાચલ સંવેદનશીલ ઝોન-5માં આવે છે.
વર્ષ 2022માં હિમાચલ પ્રદેશમાં 50થી વધુ નાના-મોટા ભૂકંપ આવ્યા છે વર્ષ 2021ના છેલ્લા મહિનામાં ઓક્ટોબર અને નવેમ્બરમાં હિમાચલની જમીન છ વખત ભૂકંપથી હચમચી ગઈ હતી આ સમગ્ર મામલામા હાલમાં મૃતકોનો આંકડો 8000 સુધી પોહચવા લાગ્યો છે.
Leave a Reply