
હાલમાં ઇન્ડોનેશિયામાં ગઇકાલે રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે આ સાથે આ ભૂકંપ 7.7ની પ્રતિ જડપે આવ્યો હોવાનું કહેવામા આવે છે આ ભૂકંપનો અનુભવ ઇંડોનેશિયામાં થયો હતો.
ભૂકંપના જોરદાર આચકા બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે આ સાથે ઇંડોનેશિયામાં આના જેમાં મજબૂત ધરતીકંપો વારંવાર આવે છે જે ક્યારેક વિનાશય સુનામીને ઉત્તેજિત કરે છે.
આ સાથે ઇંડોનેશિયામાં દર વર્ષે કુદરતી આપત્તિઓને કારણે હજારો લોકો પોતાના જીવો ગુમાવે છે રિપોર્ટ અનુસાર કહેવામા આવે છે કે પૃથ્વીથી ભૂકંપનું કેન્દ્ર 97 કિલોમીટર દૂર હતું.
ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 3:30 વાગ્યે આવ્યો હતો આ સાથે તે નાના ઈશિયાઇ દેશ પૂર્વ થી ઉત્તર તરફ આવ્યો હતો જેના ગણા બધા લોકોએ અનુભવ પણ કર્યો હતો.
Leave a Reply