
હાલમાં અમદાવાદમા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો છે જ્યાં તમે જાવ તો ત્યાં એક ખાસ જગ્યા પર જરૂરથી જજો આજે આપણે તે જગ્યા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ.
જે પણ ભક્તો આવે છે તેમના માટે ભવ્ય જગ્યા બનાવવામાં આવી છે હાલમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ભવ્ય મંડપ બાંધીને કાઉન્ટર બનાવવામાં આવ્યા છે જ્યાં આપણું રાજીસ્ટેશન કરાવવું પડે છે આ બાદમાં પાસ આપવામાં આવે છે.
આ બાદ આ પાસ લઈને આખું નગર ફરી શકે છે આ બાદ વિદેશમાથી આવતા લોકો માટે અલગ ખાવાનું બનાવવામાં આવે છે જેનાથી તેમને તકલીફ ન થઈ શકે વિદેશના મોટા મોટા લોકો હાલમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવે છે.
હાલમાં બહારથી આવતા હરી ભક્તો માટે સારી સુખ સગવડ કરવામાં આવી છે જેનાથી તેમણે કોઈ પણ તકલીફ ન પડી શકે ગણા બધા બહારના લોકો પોતાના કામો છોડીને આ જગ્યાએ આવે છે અને અહિયાં આવીને સેવા આપે છે.
હાલમાં બધા ભક્તો સાથે મળીને સેવા કરે છે કહેવામા આવે છે કે ઓસ્ટ્રેલીયા,ન્યૂજિલેંડ જેવા દેશના લોકો અહિયાં સેવા આપવા માટે આવે છે આ સાથે બહાર ફોન કરવા માટે પણ ગણી બધી સેવાઓ આપવામાં આવી છે આ સાથે પૈસા ટ્રાન્સફરરની સુવિધા આપવામાં આવી છે.
Leave a Reply