
આજે લોકો નાની નાની વાતમાં જીવન ટૂંકાવી દેતા હોય છે પરિવારનું વિચાર્યા વગર જ લોકો અવળું પગલું ભરી લે છે ત્યારે હાલમાં આવી જ એક ચકચાર મચાવી નાખે તેવી ઘટના સામે આવી છે.
આ સમગ્ર ઘટના પંજાબમાથી સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર નીરજ નામનો યુવક હબીબગંજ વિસ્તારમાં આવેલી કલોનીમાં પરિવાર સાથે રહેતો હતો આ સાથે યુવક કામદાર તરીકે મહાનગર પાલિકામાં નોકરી કરતો હતો.
જેમાં આ યુવકે એક વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા આના કારણે યુવકને એક બાળક પણ છે તે પરિવાર સાથે ખૂબ શાંતિ પૂર્વક રહેતો હતો આ દરમિયાન એક છોકરી નિરજને ખૂબ જ હેરાન કરતી હતી અને છોકરી નિરજને અવાર નવાર બોલાવતી હતી.
નીરજ આ છોકરીથી ખૂબ જ કંટાડી ગયો હતો આના કારણે તેને ઘરના લોકોને પણ આ વિષે વાત કરી ન હતી આ છતાં પણ તેમના કાકાને આ વાતથી પરિચિત હતા અને તે નિરજને સમજાવતા હતા.
આ બાદ નિરજનો જન્મદિવસ આવી રહ્યો હતો આના કારણે બધા લોકો ખુશ હતા જ્યારે પત્નીએ રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી કઈ જવાબ ન આવ્યો અને દરવાજો પણ ન ખૂલ્યો.
આ બાદ પત્નીએ પરિવારના લોકોને બોલાવ્યા જ્યારે પરિવારના લોકોએ દરવાજો ખોલીને જોયું તો બધા લોકોના હોશ ઊડી ગયા કારણકે કે નિરજે છોકરીથી કંટાડીને જીવન ટૂંકાવી દીધું હતું પોલીસે હાલમાં આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
Leave a Reply