
સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને ઉત્સાહિત કર્યા છે આ પોસ્ટ પછી તેના ચાહકો સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની કથિત ગર્લફ્રેન્ડ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીના લગ્ન વિશે ટિપ્પણી કરી રહ્યા છે ચાલો જાણીએ કે તેમણે પોસ્ટમાં શું લખ્યું છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું મારે એક બોલ્ડ સ્ટેટમેન્ટ જાહેર કરવું છે સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ પોસ્ટ સાથે કેપ્શન લખ્યું કાલે કંઈક બોલ્ડ અને રોમાંચક આવી રહ્યું છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાની આ પોસ્ટ પર ચાહકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. એક ચાહકે લખ્યું છે લગ્નનું એનાઉન્સમેન્ટ એક પ્રશંસકે લખ્યું છે મને આશા છે કે તમારા લગ્ન વિશે કોઈ જાહેરાત થશે એક ચાહકે લખ્યું છે.
કિયારા અડવાણી સાથે લગ્ન એક ચાહકે લખ્યું છે કે લગ્નની તારીખ તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંડન્નાની ફિલ્મ મિશન મજનુની સક્સેસ પાર્ટી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા હવે ફિલ્મ યોદ્ધામાં કામ કરતો જોવા મળશે.
આ સિવાય તે ડાયરેક્ટર રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળશે જ્યારે કિયારા અડવાણી છેલ્લે ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળી હતી હવે કિયારા અડવાણી ફિલ્મ ગોવિંદા મેરા નામ પછી ફિલ્મ સત્ય પ્રેમ કી કથામાં કામ કરતી જોવા મળશે.
Leave a Reply