પ્રિયંકા ચોપરાની આ હાલત જોઈને ચાહકો પણ થયા પરેશાન ! જાણો કોણે કરી પ્રિયંકાની આવી હાલત…

પ્રિયંકા ચોપરા સાથે થયો આટલો મોટો હાદસો
પ્રિયંકા ચોપરા સાથે થયો આટલો મોટો હાદસો

પ્રિયંકા ચોપરાએ ફરીથી એક વખતે પોતાના વિદેશી પ્રોજેકટને લઈને એક ફોટો શેર કર્યો છે જેમાં અભિનેત્રી પ્રિયંકા ખૂનથી રંગાયેલી જોવા મળે છે આ અભિનેત્રી માતા બન્યા પછી ફરીથી પોતાના કામ પર આવી ગઈ છે મધર્સ ડે દરમિયાન અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ફરીથી દર્શકોને પોતાના બાળકની જલક બતાવી છે.

જ્યારે પ્રિયંકા ચોપરા પહેલી વખતે પોતાના બાળકની સાથે સોશિયલ મીડિયા પર આવી હતી ત્યારે ઘણા દર્શકોએ આ અભિનેત્રીને પોતાના બાળકને લઈને અભિનંદન આપ્યા હતા હાલના સમયમાં અભિનેત્રીએ જણાવ્યુ કે હું પાછી મારા કામ તરફ વળી ગઈ છું તમને જણાવી દઈએ કે પ્રિયંકા પોતાના આગામી પ્રોજેકટ માટે તૈયાર થઈ ચૂકી છે.

આ સાથે તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે લોહીમાં લથપથ જોવા મળે છે અને આઇસ્ક્રીમના પ્રતિ પોતાનો પ્યાર બતાવી રહી છે આ ફોટાને શેર કરતાં અભિનેત્રીએ જણાવ્યુ કે તમારે પણ કઠિન દિવસોમાં કામમાથી પસાર થવું પડે છે અને આના પાછી તે આ કેપ્શનમ હસવાનું ઇમોજ લગાવે છે.

તમને જણાવી દઈએ કે આ ફોટો તેમના ચોટીલ મેકઅપનો છે પ્રિયંકા ચોપરા લાંબા સમયથી આ પ્રોજેકટ પર કામ કરી રહી છે આના પહેલા પણ ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા આના પહેલા પણ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ઘણા મોટા પ્રોજેકટમાં કામ કરી ચૂકી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*