
હાલમાં આખા દેશમા લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને અને આખા દેશમાં લગ્ન થઈ રહ્યા છે ત્યારે જે ઘરમાં લગ્ન હોય તે ઘરમાં ખુશીનો કોઈ પાર રહેતો નથી પરંતુ ગણી વાર આ ખુશીનો માહોલ દુખમાં ફેરવાઈ જાય છે.
હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં લગ્નની ખુશીમાં કંકોત્રી વેચવા નીકળેલા પુત્ર પિતાને રસ્તમાં અકસ્માત થતાં અવસાન થયું હતું આ ઘટના ઉત્તરપ્રદેશના કાનુજ જિલ્લામાથી સામે આવી છે.
જ્યાં એક પિતા અને પુત્ર લગ્નનું આમંત્રણ આપવા માટે બાઇક લઈને જતાં હતા અને આ દરમિયાન જ બાઇક પર સવાર પિતા પુત્રને એક ટ્રકે ટક્કર મારતા બંનેનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું.
ઘરમાં આ સમગ્ર ઘટનાની જાણ થતાં ઘરમાં દુખનો માહોલ છવાઈ ગયો હતો હાલમાં આ ઘટના બનતા સમગ્ર પંથકમાં શોગનો માહોલ જોવા મળે છે.
Leave a Reply