
હાલમાં ઉતરાખંડના અલમોરમાથી એક દુખદ ઘટના સામે આવી રહી છે જ્યાં દીકરીના લગ્નમાં પિતા ડાન્સ કરતાં કરતાં અચાનક જમીન પર પડી ગયા હતા અને થોડી ક જ વારમાં અવસાન પામ્યા હતા.
કહેવામા આવે છે કે લગ્નની ખુશી થોડી ક વારમાં શોગમાં ફેરવાઇ ગઈ હતી આને લઈને પોલીસ તપાસ માટે ઘટના સ્થળે પોહચી આવી હતી મૃતદેહને કબજો લઈને પોલીસે સ્થળ પર પંચનામું કર્યું હતું.
બીજી તરફ દુલ્હનના સગા સંબંધીઓએ લગ્નને દુખી સાથે પૂરા કર્યા હતા આ દરમિયાન મામા ધ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર વિધિ દરમિયાન લોકો મોડી રાત સુધી ડાન્સ કરે છે આ દરમિયાન યુવતીના પિતા પણ ડાન્સ કરતાં હતા.
આ દરમિયાન તેઓ ડાન્સ કરતાં કરતાં જમીન પર પડી ગયા હતા ઉતાવણમા હોસ્પીટલમાં યુવકને લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટર ધ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
Leave a Reply