પિતા શાહરુખ મુસ્લિમ માતા ગૌરી હિન્દુ, જાણો આર્યન ખાન કયા ધર્મને માને છે…

પિતા શાહરુખ મુસ્લિમ ગૌરી હિન્દુ જાણો આર્યન કયા ધર્મને માને છે ?
પિતા શાહરુખ મુસ્લિમ ગૌરી હિન્દુ જાણો આર્યન કયા ધર્મને માને છે ?

હાલમાં અભિનેતા શાહરુખ ખાને પઠાણ ફિલ્મ સાથે જોરદાર કમબેક કર્યું છે હાલમાં આપણે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની વાત કરવા જઈ રહ્યા છીએ જે પાવડર કેસને લઈને પણ ચર્ચામાં આવી ચૂક્યો છે.

હાલમાં આપણે વાત કરવાના છીએ કે આર્યન ખાના ક્યાં ધર્મને માને છે આનો ખુલાસો ઇન્ટરવ્યુ દરમિયાન ગૌરી ખાને જાતે જ કર્યો હતો તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન મુસ્લિમ અને ગૌરી ખાન હિન્દુ છે આને લઈને ગૌરી ખાને જણાવ્યુ કે અમારા ઘરમાં તમામ તહેવારો ઉજવાય છે.

આ સાથે ગૌરીએ આગળ જણાવ્યુ હતું કે આર્યન ખાન શાહરુખ ખન્ના ખૂબ જ નજીક છે તે પોતાના પિતાના અનુસરે છે આ દરમિયાન આગળ જણાવ્યુ કે શાહરુખ ખાનની જેમ જ આર્યન ખાન મુસ્લિમ ધર્મને સ્વીકારે છે.

આ દરમિયાન ગૌરી ખાને કહ્યું કે હ બંનેથી ખૂબ જ પ્યાર કરું છું પરંતુ તેનો મતલબ એમ નથી કે હું મુસ્લિમ ધર્મને અપનાવી લઉં એક ફોર્મ દરમિયાન સુહાના ખાનને પણ પોતાના ધર્મ વિષે માહિતી આપવાની હતી આ દરમિયાન શાહરુખે જણાવ્યુ કે આપણે ભરતી છીએ આપનો કોઈ ધર્મ નથી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*