
શહેરમાં દિવસને દિવસે ચોરીની ઘટનાઓ સતત વધતી જાય છે ત્યારે હાલમાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં મહેસાણામાં આવેલા વિશ્વકર્મ વાડી ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન એક ટેણીયાએ લોકોની નજર ચૂકવી પૈસા ભરેલા પર્સની ઉઠાંતરી કરી હતી.
ત્યારે હાલમાં પોલીસ આ અજનયા વ્યાકક્તિ વિરુધ્ધ ફરિયાદ નોધી તપાસ કરી રહી છે આ સમગ્ર ઘટના લાગેલા CCTV માં કેદ થઈ છે મળતી માહિતી અનુસાર જયદીપ વ્યાસ મનમોહના સોસાઇટીમાં રહે છે.
આના કારણે તેમણે દીકરીના લગ્ન હોવાને કારણે સમગ્ર શહેરમાં આવેલી વિશ્વકર્મ વાડીમાં યોજ્યો હતો જ્યાં તમામ મહેમાનો પ્રસંગમાં હાજર રહ્યા હતા.
જ્યાં અજાણ્યો ટેણિયો પ્રસંગમાં આવ્યો અને પથારી ફેરવી નાખી હતી યુવતીના પિતાના બેગમાં પોણા બે લાખ રૂપિયા હતા ત્યારે બપોરે લગ્નની વિધિઓ શરૂ હતી આ દરમિયાન તરસ લાગતાં.
તેઓ પાણી પીવા જતાં પર્સને બાજુની ખુરશીમાં મૂક્યું હતું જે બાદમાં અજાણ્યા તેણીયાએ મંડપમાં ઘૂસી ખુરશીમાં પડેલા પર્સને ઉપાડી લીધું હતું અને ત્યથી ફરાર થઈ ગયો હતો ત્યારે આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે.
Leave a Reply