પત્નીએ પતિના ત્રાસથી કંટાડીને ડાબા હાથે લખી છેલ્લે આવી ફરિયાદ, માતાની આવી વિદાયથી બે બાળકો બન્યા યતીમ…

પતિના ત્રાસથી કંટાડીને માતા છોડી ગઈ બે બાળકોને
પતિના ત્રાસથી કંટાડીને માતા છોડી ગઈ બે બાળકોને

હાલમાં સુરત શહેરમાથી વધુ એક આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં સુરતના લિંબાયત પર્વત વિસ્તારમાં એક પરણીતાએ પતિના ત્રાસથી ઘરમાં જ ફાંસી ખાઈ લીધો હતો.

મળતી માહિતી અનુસાર જીવન ટૂંકાવતાં પહેલા પરણિત મહિલાએ ડાબા હાથ પર સુસાઈડ નોટ લખી હતી જેમાં લખ્યું હતું કે મારો પતિ મને ખૂબ જ હેરાન કરે છે હાલમાં આના વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.

પત્નીના આવા પગલાને કારણે સમગ્ર ગામમાં રોશનો માહોલ જોવા મળ્યો હતો આટલું જ નહીં પતિનો ત્રાસ એટલો વધી ગયો હતો કે હેરાન કરતાં પતિના કારણે પત્નીએ પોતાનું જીવન પણ ટૂંકાવવું પડ્યું છે.

તમને જણાવી દઈએ હાલમાં બે બાળકો માતા વિનાના થઈ ગયા છે કહેવામા આવે છે કે જારખંડમાં રહેતા સિતાના લગ્ન દોરડા ગામે થયા હતા આ બાદ આ બંને લિંબાયત રહેવા ગયા હતા જ્યાં પતિ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો ત્યારે હાલમાં માતાની આવી વિદાયથી બાળકો માતાની છત્રછાયા ગુમાવી બેઠા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*