
હાલમાં અમદાવાદ શહેરમાથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કહેવામા આવે છે કે અમદાવાદનાં એમેજોન પાર્કમાં મોટી આગ લાગી હતી આના કારણે લોકોમાં શોર મચી ગયો હતો.
આ આગ લાગવાને કારણે લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાને પગલે ફાયર બ્રિગેટની 6 ગાડીઓ ઘટના સ્થળે પોહોચી ગઈ હતી અને મામલાને શાંત પાડવાની કોશિશ કરી રહી હતી.
એમેજોન પાર્કમાં આ મોટી આગ લાગી છે આજે બપોરે ગોતા વિસ્તારમાં આવેલા એમેજોન પાર્કમાં આ આગ ફાટી નીકળી હતી જોતજોતાની અંદર આ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટનાને પગે ગેમ ઝોન અને આજુબાજુમાં વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી.
હાલમાં ફાયર બ્રિગેટની 6 ગાડીઓ ધ્વારા આ આગને શાંત પાડવામાં આવે છે આ સમગ્ર ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે આગ લાગવાનુ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
Leave a Reply