
ઇલાઇચી હમેશા માટે ભારતીયોની પહેલી પસંદગી રહી છે આજે આપણે ઇલાઇચી વિષે સમગ્ર હકીકત જાણવાના છીએ આ સાથે આપણે એ પણ જાણીશું કે ઇલાઇચીમાં એવું તો શું ખાસ હોય છે જેના કારણે તેની કિમત આસમાને પોહચે છે.
તમને જણાવી દઈકે કે ઇલાઇચી વૃક્ષના ઉપર નહીં પરંતુ વૃક્ષના થડિયામાં આવે છે જેના મજૂરો ધ્વારા વીણવામાં આવે છે હાલમાં ઇલાઇચી કેટલાક મર્યાદિત વિસ્તારોમાં થાય છે અને તેની માંગ વધારે હોય છે આ માટે તેઓ ભાવ પણ આસમાને હોય છે.
ઇલાઇચી માટે લાલ માટીનો ઉપિયોગ કરવામાં આવે છે ઇલાઇચીની વધારે ખીતી કેરલ, તમીન લાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં કરવામાં આવે છે ઇલાઇચી ત્રણ વર્ષ બાદ ફળ આપે છે.
ઇલાઇચીની નર્સરી તૈયાર કરવામાં આવે છે ઇલાઇચી વૃક્ષના થડિયામાં આવે છે જેને વીણીને ફેક્ટરીમાં લઈ જવાંમાં આવે છે અને કેટલીક પ્રોસેસ બાદ તેને માર્કેટમાં મોકલવામાં આવે છે.
Leave a Reply