
પ્રિયંકા ચોપરાએ દીકરીના જન્મ માટે સરોગસીની મદદ લીધી હતી હવે આના વિષે અભિનેત્રી પ્રિયંકાએ પોતાના ઇન્ટરવ્યૂમાં જાતે જ ખુલાસો કર્યો છે કે શા માટે તેમણે બાળકના જન્મ માટે સરોગસીની મદદ લેવી પડી.
પ્રિયંકા ચોપરાએ ઇન્ટરવ્યૂમાં સરોગસીના વિષે વધારે વાત ન કરી હતી પરંતુ તેમણે જણાવ્યુ હતું કે મેડિકલના કારણે આ સમગ્ર બનાવ બન્યો છે પ્રિયંકાએ આગળ જણાવ્યુ કે મને મેડિકલ કોમ્પ્લિકેશન થયું હતું.
આના કારણે મારે આ પગલું ભર્યું હતું આ સાથે આગળ જણાવ્યુ કે હું એ વાતથી ખુશ છું કે હું તે મુકામ પર હતી જેના કારણે હું આ કામ કરી શકી અમારી સરોગસી એટલી સારી હતી કે તેમણે અમારા આ ખાસ તોહફનું છ મહિના સુધી ધ્યાન રાખ્યું.
દીકરાનું એલાન કરતાની સાથે પ્રિયંકા ખૂબ જ ટ્રોલ થવા લાગી હતી ગણા સોશિયલ મીડિયા યુજર્સ માટે આ વાત માનવી મુશ્કેલ હતી કે પ્રિયંકાએ સરોગસીની મદદથી તેને દીકરીને જન્મ આપ્યો ગણા યુજર્સ કહેતા હતા કે પ્રિયંકા અને નિક પોતાના વ્યસ્ત સિડયુલના કારણે પ્રેગ્નેટ ન થઈ શક્યા.
આનો જવાબ આપતા પ્રિયંકાએ જણાવ્યુ કે તમે પણ નથી ઓળખતા કે હું કઈ મેડિકલ વસ્તુઓથી પસાર થઈ છું હું મેડિકલ હિંસ્ટ્રી અને દીકરીની મેડિકલ હિસ્ટ્રી વિષે બતાવવા નથી માંગતી આનો મતલબ એમ નથી કે તમે ગમે તેમ કહાની બનાવો.
Leave a Reply