
જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહેલા મિત્રોની કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી આ ઘટનામાં બે સગા ભાઈઓ સહિત ચાર લોકોના અવસાન થયા હતા આ અકસ્માત એટલો જોરદાર હતો કે કાર કાપીને ફસાયેલા યુવકોના બહાર નીકળવામાં આવ્યા છે.
કહેવામા આવે છે કે આ અકસ્માત રવિવારે બપોરે 1:30 વાગ્યે થયો હતો વધુમાં આ અકસ્માત અંગે જાણવા મળ્યું હતું કે અકસ્માત અનુપગઢ રાયસી નાગર રોડ પર સર્જાયો હતો જેના CCTV પણ હાલમાં સામે આવ્યા છે.
આ સાથે અકસ્માતમાં જિતેન્દ્ર, અંકુશ, સાહિલ અને રોહિતની અવસાન થયું હતું જેમાં જિતેન્દ્ર અને અંકુશ બંને સગા ભાઈઓ જ હતા હાલમાં ઘ્યાલ મિત્રને જિલ્લા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મિત્રના જન્મદિવસ નિમિત્તે ગ્રીન સ્ટાર હોટલમાં જમવા માટે ગયા હતા મોડી રાત્રે કાર કાબૂ બહાર જતાં આ ગામખાવા અકસ્માત સર્જાયો હતો જેનો CCTV પણ સામે આવ્યો છે.
Leave a Reply